વડોદરા : અંબે સ્કૂલ માંજલપુર ખાતે ધોરણ 6 થી 11 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ગ્રાઉન્ડમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિજ્ઞાન મેળામાં 50થી વધુ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રીતિ શકશેના પ્રોફેસર ઇન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એમ.એસ.યુ વડોદરા હાજર રહ્યા હતા તથા અંબે સ્કૂલ ટીચર્સ પ્રિન્સિપલ્સ અને ટ્રસ્ટીઓએ હાજર રહી વિદ્યાર્થીઓનો મનોબળ વધાર્યુ હતું.




Reporter: