News Portal...

Breaking News :

સાવલીની પોષ્કો કોર્ટના નામદાર જજ જે. એ. ઠકર દ્વારા પોસ્કોના આરોપીને આજીવન કેદની સજા ફટકારી

2024-12-24 17:07:58
સાવલીની પોષ્કો કોર્ટના નામદાર જજ જે. એ. ઠકર દ્વારા પોસ્કોના આરોપીને આજીવન કેદની સજા ફટકારી


વર્ષ ૨૦૨૦માં ભાદરવા ગામે કડિયા કામ કરતો આરોપી પ્રવીણ જલું ભાઈ બામણીયા એ ત્યાજ રેહતી ૧૪ વર્ષની સગીર વયની બાળાને બેહલવી ફોસલાવી પ્રેમ સબંધ બાંધી ભગાડી લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચાર્ય હતું.


નરાધમ પ્રવીણ બામણીયા પોતે પરણીત અને ત્રણ સંતાનનો પિતા હોવા છતાં પણ 14 વર્ષની સગીર વયની દીકરીને પોતાના વતન લઈ જઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.આરોપી પ્રવીણ જલુભાઈ બામણીયા દાહોદના ગરનાળાનો વતની.આરોપી પ્રવીણ બામણીયા વિરોધ ભાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી છેલ્લા અઢી વર્ષથી ભાગતો ફરતો હતો


આરોપી પ્રવીણ બામણીયાની ધરપકડ કરી સાવલી નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.આરોપીને ફટકારવામાં આવેલ દંડની રકમ પીડિતાને ચૂકવવી તેમજ કોમ્પિટિશન એક્ટ મુજબ મળતી ૪ લાખની રકમ પણ પીડીતાને આપવાની નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટીને ભલામણ કરીકરી

Reporter: admin

Related Post