News Portal...

Breaking News :

સાવલી ઉદલપુર રોડ ઉપર સાવલી વિશ્રામ ગૃહ પાસે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

2024-12-13 10:04:07
સાવલી ઉદલપુર રોડ ઉપર સાવલી વિશ્રામ ગૃહ પાસે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો


ફરી એક વાર ટૂંકા સમયમાં ડમ્ફર એ લીધો નિર્દોષનો ભોગ.રસૂલ પુરનાં કાલિદાસ નાનજી ભાઈ ટ્રકની અડફેટે આવતા ઘટના સ્થળે તેમનુ કરુણ મોત નીપજ્યું છે.વેહલી સવારે પોતાની બાઇક લઇ નોકરી જતી વેળા એ નડ્યો અકસ્માત.કાલિદાસ ભાઈ ઉમર વર્ષ 46 નાં મૃતદેહ ને પી.એમ અર્થે સાવલી જન્મોત્રી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

Reporter:

Related Post