સાવલી નગર માં રામ નવમી ની શોભાયાત્રા માં ધર્મરક્ષા સમિતિ ના યુવક ને સાવલી પોલીસ દ્વારા બેરહેમી પૂર્વક માર મારવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથક ની હિન્દુ સંગઠનો એ પોલીસ મથક સામે રામધૂન બોલાવી.
સાવલી પોલીસ મથક ની સામે આર એસ એસ ના જિલ્લાના સહ પ્રમુખ જયપાલ સિંહ મહીડા એ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો. હિન્દુ સંગઠન ના યુવકો એ પોલીસ સામે આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ કરી.
સાવલી પોલીસ દ્વારા બે યુવકો ને ગડદા પાટું નો માર મારવા નો આક્ષેપ લગાવ્યો છે.
ભોગ બનનાર ને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
...
...
Reporter: News Plus