News Portal...

Breaking News :

સંત તુકારામ મહારાજ ગાથા અનુસ્થાન પારાયણનું આયોજન

2025-05-04 12:46:30
સંત તુકારામ મહારાજ ગાથા અનુસ્થાન પારાયણનું આયોજન


વડોદરા : ગણેશનાથ મહારાજ સંસ્થાન વડોદરા દ્વારા સંગીતમય જગત ગુરુ સંત તુકારામ મહારાજ ગાથા અનુસ્થાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. 



જગત ગુરુ તુકારામ મહારાજ ગાથા અનુસ્થાન પાંચમ વેદ તરીખે પણ ઓળખવામાં આવે છે. તેનું સંગીતમય પારાયણનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ વડોદરા દ્વારા માંજલપુર વિસ્તારમાં ખાતે આયોજન કરવામાં આવ્યું હતું 


જેમાં ૫૦૦ થી વધુ હરિ ભક્તો દ્વારા લાભ લીધી હતો.અનુસ્થાન પારાયણમાં શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટના ગાદીપતિ અરવિંદનાથ મહારાજ પણ પારાયણમાં ઉપસ્થિત રહી હતા.

Reporter: admin

Related Post