વડોદરા : શહેરમાં ઠેર ઠેર ગરબા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે
ત્યારે વાત કરીએ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે દ્વારા દર વર્ષે મારી દીકરી મારા આંગણે નેજા હેઠળ ગરબા નું આયોજન કરતા હોય છે ઘરની દીકરી તેના આંગણે જ સુરક્ષિત ગરબાની રમઝટ માણે તે હેતુસર નારી સુરક્ષા ને આગળ રાખી દર વર્ષે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ અને તેમના પુત્ર રામ આયરે કોર્પોરેટર દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે.
Reporter: admin