વડોદરા : હેમંત વઢવાણા ટીમ પર વાઘોડિયા રેસ્ક્યુ કોલ મળ્યો હતો. ગોરજ ગામથી કોલ મળેલ અજગર કુવામાં પડી ગયો છે ત્યારબાદ ટીમ સાથે જગ્યા પર પહોંચી અજગરને રેસ્ક્યુ કર્યો હતો.સાંજના સમયે ઓપરેશન હાથ ધરાયું હતું ત્રણ કલાકની મહેનત બાદ હેમંત વઢવાણાની ટીમ સફળ થઈ હતી.