ગંભીરા બ્રિજ પર દુર્ઘટના બાદ મીડિયા દ્વારા મેવલી ગામનો જર્જરીત બ્રિજ નો અહેવાલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરતા તંત્ર દ્વારા સફાળું જાગીને બ્રિજ પરના ખાડા પૂરવાની કામગીરી ચાલુ.

પાણી વહી ગયા પછી પાડ બાંધવા જેવી પરિસ્થિતિ મીડિયાનાં એહવાલનો પડઘો તંત્ર સફાળું જાગ્યું. સાવલી તાલુકાના મેવલી ગામ પાસે આવેલ બ્રિજ ઉપર થીંગડા મારવાનું કામ ચાલુ. આર.એન્ડ.બિ વિભાગ દ્વારા બ્રિજ ઉપર ડામર થી ખાડા પુરાણ શરૂ..વહીવટી તંત્ર તેમજ રોડ ખાતા માં જાગ્યા ત્યાંથી સવાર જેવી કામગીરી જોઈ ને કહી સકાઇ.


Reporter: admin







