ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ તેવી માંગ કરી છે.
પર પ્રાંતીયો જ આપણી દીકરીઓ ઉપર દુષ્કર્મ કરી રહ્યા છે તેવો ઉલ્લેખ કરતા સરકારે આ બાબતે પોલીસની પડખે રહેવું જોઈએ તેમ શૈલેષ મહેતાએ જણાવ્યું હતું.જે પ્રમાણે બનાવો બની રહ્યા છે જેથી પોલીસની ધાક નથી રહી તેવો ઉલ્લેખ કર્યો હતો.
Reporter: