News Portal...

Breaking News :

રક્ષિત ચોરસિયાના પિતરાઈ ભાઈએ કારમાં સ્ટંટ કરતી રીલ કરી હતી પોસ્ટ

2025-07-10 17:04:46
રક્ષિત ચોરસિયાના પિતરાઈ ભાઈએ કારમાં સ્ટંટ કરતી રીલ કરી હતી પોસ્ટ


વડોદરા : રક્ષિત ચોરસીયાનો પિતરાઈ ભાઈ કૈરવ ચોરસિયાએ રીલ પોસ્ટ કરતા પોલીસ એક્શનમાં આવી છે.



કૈરવ ચોરસિયાએ ચાલુ કારમાં સ્ટેરીંગનો દરવાજો ખોલી બહાર ઉભો રહી ગાડી ચલાવતી રીલ બનાવી હતી.  કારના ગ્લાસ પણ બ્લેક ફિલ્મ હતા. મકરપુરા પોલીસે એમએસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા કૈરવને પોલીસ મથકે લાવી પગલાં ભર્યા છે.રક્ષિત ચોરસીયાએ કારેલીબાગ વિસ્તારમાં નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો.

Reporter: admin

Related Post