સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામા સામાન્ય તકરારમાં અજય શિંદેની હત્યા કરવામાં આવી હતી.

સયાજીગંજ પોલીસે આરોપી રાહુલ રાજુ ખેડેકરની કરી ધરપકડ અજયના માથામાં કોશ મારી હત્યા કરી હતી. રાહુલ ખેડેકર મુંબઈ નાશી છૂટ્યો હતો. મુંબઈ.થી પરત આવતા શહેરનાં માણેજા પાસે થી ઝડપી.પાડયો. હત્યારા રાહુલ ખેડેકરને બુરખો પહેરાવીને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.
Reporter: admin







