News Portal...

Breaking News :

મોટરાઇઝ્ડ વ્હીલચૅરની મદદથી રાહુલ દ્રવિડ મેદાનમાં ચક્કર મારતો જોવા મળ્યો

2025-04-13 13:35:00
મોટરાઇઝ્ડ વ્હીલચૅરની મદદથી રાહુલ દ્રવિડ મેદાનમાં ચક્કર મારતો જોવા મળ્યો


બૅન્ગલોર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના પ્રૅક્ટિસ-સેશનમાં હેડ કોચ રાહુલ દ્રવિડ ઇલેક્ટ્રિક વ્હીલચૅર લઈને ફરી રહ્યો છે. મોટરાઇઝ્ડ વ્હીલચૅરની મદદથી તે મેદાન પર ચક્કર મારીને પ્લેયર્સને સલાહ આપી રહ્યો છે.



ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના પ્રૅક્ટિસ-સેશનમાં હેડ કોચ રાહુલ દ્રવિડ ઇલેક્ટ્રિક વ્હીલચૅર લઈને ફરી રહ્યો છે. મોટરાઇઝ્ડ વ્હીલચૅરની મદદથી તે મેદાન પર ચક્કર મારીને દરેક પ્લેયર્સને જરૂરી સલાહ-સૂચન આપી રહ્યો છે. 


સોશ્યલ મીડિયા પર આ વિડિયો જોઈને ક્રિકેટ-ફૅન્સ પણ તેના કામ પ્રત્યેના કમિટમેન્ટને સલામ કરી રહ્યા છે. બૅન્ગલોરમાં સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમતાં ભારતના આ ભૂતપૂર્વ પ્લેયર અને હેડ કોચ ઇન્જર્ડ થયો હતો.

Reporter: admin

Related Post