વડોદરા: ગોત્રી પોલીસની હદ વિસ્તારમાંથી મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો.ગત મોડી રાત્રે ગોત્રી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો જડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ અંદાજિત 200 પેટી વિદેશી દારૂનો જથ્થો પંજાબ પાર્સિંગની ગાડીમાંથી ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂ ભંગાર ફર્નિચરની આડમાં લવાતો હતો. આ વિદેશી દારૂનો જથ્થો પકડી ગોત્રી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.



Reporter: admin







