વડોદરા : ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેચરોપથી અને યોગ જેવા પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે. આ સંસ્થા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનોનું આયોજન કરે છે. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી અને પોતાની અંદર જે કૌસલ્ય છે તે લોકો સમક્ષ પ્રસ્તુત કર્યુ હતું સાથે સાયબર ક્રાઇમ વિશે પણ માહિતી આપી હતી. આ વિશે વધુ માહિતી ડો. સોનાલી મરાઠે એ આપી હતી.



Reporter: admin







