News Portal...

Breaking News :

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વડોદરા પ્રવાસ અંગે પત્રકાર પરિષદ યોજાઇ

2025-10-13 15:09:32
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વડોદરા પ્રવાસ અંગે પત્રકાર પરિષદ યોજાઇ


ભારતીય જનતા પાર્ટીના નવનીયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી નિયુકતી બાદ પ્રથમવાર વડોદરા પધારી રહ્યા છે. 


ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી

Reporter: admin

Related Post