અમદાવાદ: ગુજરાતના વહીવટી ગામડામાં પણ ખોટા દસ્તાવેજોના આધારે અધિકારી બનનાર રાજ્યના પાંચ અધિકારીઓ સામે થઈ તપાસ શકે છે.
આ પાંચ અધિકારી પૈકી એક આઈએએસ અધિકારી સચિવાલયમાં ઉચ્ચ પોસ્ટ પર બિરાજમાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખોટા સર્ટિફિકેટ ના આધારે ભરતી થયાનો થઈ રહ્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. એક સિનિયર મહિલા આઈએએસ અધિકારી સામે પણ શંકાની સોય તકાઈ છે.
અન્ય એક મહિલા અફસર સહિત ત્રણ જુનિયર અધિકારીઓ પણ આવી તપાસના દાયરામાં હોવાનું સચિવાલય લોબી માં ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના પડોશી રાજ્યના મોટા ભાગના અધિકારીઓ હોવાનું તારણ છે.રાજ્ય સરકાર યુપીએસસીનો સંપર્ક કરીને તપાસ કરાવી શકે છે.
Reporter: admin