News Portal...

Breaking News :

હોટેલમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસની રેડ

2025-08-25 17:39:48
હોટેલમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસની રેડ




હોટેલ મેરિલેન્ડના રૂમ નંબર 11માં ચલાવાતું હતું 

ખેલીએ ખેલીઓ માટે હોટેલનો રૂમ બુક કરાવ્યો હતો. જુગારધામ પીસીબીની રેડ પડતા ખેલીઓના જીવ અઘ્ધર થયા. 5 લાખના મુદ્દામાલ સાથે 8 ખેલીઓ ઝડપાયા

Reporter: admin

Related Post