News Portal...

Breaking News :

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ: ટેકઓફના 30 સેકન્ડ પછી રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું ત

2025-02-01 09:46:21
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ: ટેકઓફના 30 સેકન્ડ પછી રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું ત


વોશિંગ્ટન : અમેરિકાના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં શનિવારે સવારે એક નાનું નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલાડેલ્ફિયાથી મિઝોરી જઈ રહેલા વિમાનમાં 6 લોકો સવાર હતા. આમાં બે ડોક્ટર, બે પાઇલટ, એક દર્દી અને એક ફેમિલી મેમ્બર શામેલ છે.


ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, લિયરજેટ 55 નામનું આ વિમાન નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. માત્ર 30 સેકન્ડ પછી, તે 6.4 કિલોમીટર (4 માઇલ) દૂર ક્રેશ થયું.અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ:ટેકઓફના 30 સેકન્ડ પછી રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું; વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોતની આશંકા અમેરિકાના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં શનિવારે સવારે એક નાનું નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલાડેલ્ફિયાથી મિઝોરી જઈ રહેલા વિમાનમાં 6 લોકો સવાર હતા. આમાં બે ડોક્ટર, બે પાઇલટ, એક દર્દી અને એક ફેમિલી મેમ્બર શામેલ છે.


ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, લિયરજેટ 55 નામનું આ વિમાન નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. માત્ર 30 સેકન્ડ પછી, તે 6.4 કિલોમીટર (4 માઇલ) દૂર ક્રેશ થયું.AFPએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, વિમાન રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું હતું, જેના કારણે વિસ્તારની ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. તે જ સમયે, રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વિમાન બે લોકો સાથે ઉડી રહ્યું હતું અને તે એક શોપિંગ મોલ નજીક ક્રેશ થયું.પ્લેન ક્રેશનો એરિયલ વ્યૂ અમેરિકી પોલિટિશિયન ડેરિક ઇવાન્સના X પોસ્ટથી લેવામાં આવ્યો છે.આ વીડિયો ઘરની બહાર લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો

Reporter: admin

Related Post