વડોદરા : ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા 12 વર્ષ થી અવિરત પણે કાર્યરત સ્કૂલની વધુ એક શાખાનો શુભારંભ કરવામાં આવ્યો

વડોદરા શહેર અટલાદરા વિસ્તારમાં ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનું આજે શુભારંભ કરવામાં આવ્યું. જેમાં આ સ્કૂલમાં 35 થી વધુ ક્લાસ લેબ, ઓરિડોરિયમ સાથે સપોર્ટ અને સ્માર્ટ બોર્ડ અને ac સાથે સ્કૂલનું પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર એ વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સ્કૂલ નો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે આવેલા તમામ શાળા ના બાળકો આચાર્ય તેમજ વાલીઓને સંબોધન કર્યું હતું

સાથે આ સ્કૂલમાં બાળકોને જરૂરિયાત અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સ્કૂલ દ્વારા પ્રામાણિક શિક્ષકો દ્વારા બાળકોને ભણતર સાથે અધર એક્ટિવિટી આવે છે ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ નું શુભારંભ પહેલા બાળકો દ્વારા મહાશિવરાત્રી પાડવા નિમિત્તે શિવ તાંડવ ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સાથે સ્કૂલના મુકેશ દધવાની કોના ફાઉન્ડર અને ડાયરેક્ટર સાથે મહા અનુભવોની રીબીન કાપી ને ફોનિક્સ ઇન્ટરનેશનલ સીબીએસસી સ્કૂલનું પ્રારંભ કરવામાં આવ્યું હતું.







Reporter: admin