News Portal...

Breaking News :

રાણીપમાં પીસીબીનાં દરોડા 8 જુગારી પાંચ લાખ રૂપિયા સાથે ઝડપાયા

2025-07-24 12:58:15
રાણીપમાં પીસીબીનાં દરોડા 8 જુગારી પાંચ લાખ રૂપિયા સાથે ઝડપાયા


રાણીપમાં ચાલતાં જુગાર ધામ પર પીસીબીનાં દરોડા 8 જુગારી પાંચ લાખ રૂપિયા સાથે ઝડપાયા, 18 જુગારી ભાગી ગયા..પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા જુગારધામ ઝડપાયું રાણીપ વિસ્તાર NRI વિસ્તાર પણ માનવામાં આવે છે

Reporter: admin

Related Post