વડોદરા : વડોદરા શહેરના પ્રખ્યાત રણછોડ રાય મંદિરની ટોપને ફોડવાની પરવાનગી ગત માસ માં કોર્ટ દ્વારા તોપની સલામી આપવા ની મંજૂરી અપાઈ હતી

આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું હતું.મંદિરના સંચાલકો સાથે ચર્ચા કરી હતી.હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે.180 વર્ષથી ચાર દરવાજા સ્થિત રણછોડ રાય ભગવાનના વરઘોડામાં તોપની સલામી અપાતી હતી. પરંતુ છેલ્લા 28 વર્ષ થી કોર્ટે પ્રતિબંધનો આદેશ અપાયો હતો.





Reporter: admin