વડોદરા : ભુજ થી દાદર જતી ટ્રેનનાં B.3નાં કોચ માં એ સી બંધ રહેતા મુસાફરોનો વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો.

ટ્રેનનાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.મુંબઈ થી વડોદરા સુધી એ.સી. ચાલુ ન થતાં મુસાફરો અકળાયા હતા.ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચાર પર આવી પહોંચતા હોબાળો મચાવ્યો હતો. ગરમીમા ત્રાહિમામ પોકારી ઉઠેલા મુસાફરોનો રેલવે સ્ટેશન પર આક્રોશ વ્યક્ત કર્યો હતોકે,જયાં સુધી એ સી ચાલુનાં થાય ત્યાં સુધી ટ્રેન આગળ નહી વધે.




Reporter: admin