વડોદરા : જરોદ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે આજે અકસ્માત સર્જાતા 20 થી વધુ મુસાફરો અને ઈજા પહોંચી હતી ત્યારે આ અકસ્માતને બદલે એક મુસાફરનું અવસાન થયું હોવાની વિગતો મળે છે.

૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કેટલાક ઈજાગ્રસ્તોને પાસેની પ્રાથમિક સારવાર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.ચાર દર્દીઓને વધુ સારવાર અર્થેવડોદરાની SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તો ને પહેલા સારવાર મળે તે માટે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર જાગૃતિ કાકા ડોક્ટર રાજેશ શાહ પહોંચ્યા છે.


Reporter: