વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ગાજરાવાડી ટાંકી થી ઈદગાહ મેદાન તરફનો રસ્તો ગત વર્ષે જ ખખડધજ રોડ નવો બનાવ્યો હતો.

હાલમાં ગટર લાઈનનું કામ થયું હોય ફરીથી વરસાદમાં રોડ પર ખાડાઓ નું સામ્રાજ્ય ઉભું થયું છે. જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.વહેલી તકે રોડ બનાવવા વાહન ચાલકની માંગછે.અહીં ખાડા છે કે રોડ છે તેની ખબર જ નથી.નજીવા વરસાદમાં પણ અહીંયા વરસાદી પાણી ભરાઈ જાય છે.




Reporter: admin







