સાવલી સમલાયા રોડ ઉપર ચર્ચા ગામ પાસે ડમ્પર ની અડફેટે એક શ્રમજીવી યુવકનું મોત.

યુપીનો રહેવાસી પ્રમોદ હરીજન નામના 36 વર્ષિય યુવકનું રેતી ભરેલા ડમ્પર ની ઝડપે આવી જતા ઘટના સ્થળે કમકમાટીયુ ભર્યું મોત નિપજ્યું.મોટર સાયકલ પર જતા બે યુવકો પૈકી પાછળ બેઠલા પ્રમોદ નું ઘટના સ્થળે મોત.

મોટર સાયકલ ચાલક સતીષ ઇજાગ્રસ્ત.
ડમ્પર ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી થયો ફરાર સાવલી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મૃતક પ્રમોદ નાં મૃતદેહ ને પી.એમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો ઈજાગ્રસ્ત સતીષદ્વારા સાવલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા માં આવી.સાવલી પોલીસ દ્વારા અકસ્માતે મોત નો ગુનો દાખલ કરી. ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Reporter: admin







