News Portal...

Breaking News :

શનિદેવ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા શનિ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાલખી કાઢવામાં આવી હતી...

2024-06-05 12:48:35
શનિદેવ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા શનિ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાલખી કાઢવામાં આવી હતી...


હિંદૂ પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસ પર શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસને શનિ જયંતીના નામથી પણ ઓળખવામાં આવે છે.


આ પાવન દિવસે શનિદેવની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે 6 જૂને શનિ જયંતી છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર શનિદેવ કર્મફળ દાતા છે. શનિદેવ કર્મોના હિસાબથી ફળ આપે છે. આવતીકાલે શનિ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માજાપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર સ્મશાન પાસે આવેલ ભગવાન શનિદેવના મંદિર થી આજે ભગવાન શનિદેવ ની યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રા મંગલેશ્વર મહાદેવ, માંજલપુર ગામ, ફરી ને મંગલેશ્વર સ્મશાન ખાતે પરત ફરશે અને આજે રાત્રે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે સાથે આવતી કાલે ભગવાન શનિ જન્મોત્સવ નિમિત્તે સંપૂર્ણ દિવસ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે.

Reporter: News Plus

Related Post