News Portal...

Breaking News :

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઈન રોડ ઉપર મસમોટા ગાબડાં

2024-08-29 18:55:23
ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઈન રોડ ઉપર મસમોટા ગાબડાં


ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઈન રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે 


હાલ વરસાદ એ તો વિરામ લીધો છે પણ અધિકારીઓ દ્વારા ખાડા પૂરવાની કામગીરી ના કરવાના કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે... વહેલી તકે ખાડા પુરવા  વાહન ચાલકોની માંગ કરી રહ્યા છે ખાડાના અંદર પાણી હોય વાહન ચાલકોને દુરથી ખાડા દેખાતા નથી તો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી કરે તેવી વાહન ચાલકો અને રાહદારીઓની માંગ ઉઠવા પામી 


છે્લ્લા ચાર પાંચ દિવસથી ડભોઇ તાલુકામાં ધમાકેદાર વરસાદ પડવાને કારણે ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી બુંજેઠા ગામ સુધી મેઈન રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જવાને કારણે અને તેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને દૂરથી ખાડા હોવાનો નહીં જનાઈ આવવાને કારણે નાના-મોટા અકસ્માતો વાહન ચાલકો દ્વારા થતા હોય જેથી કરીને આ રોડ ઉપર પડેલા ખાડાઓ વહેલી તકે રોડ ખાતા ના અધિકારીઓ દ્વારા મરામત કરવામાં આવે તેવી વાહન ચાલકોને માંગ ઉઠવા પામી છે...

Reporter: admin

Related Post