News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અધિકારીઓનો ધેરાવો કર્યો

2025-06-24 12:54:53
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અધિકારીઓનો ધેરાવો કર્યો


વડોદરા : છેલ્લા 20 દિવસથી કાયમી કરવા માટે ધરણા પર બેઠેલા ચોથા વર્ગના કર્મચારીઓને કોઈ પણ પ્રકાર નો યોગ્ય જવાબ ન આપતા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ 2025 ની પ્રેસ કોન્ફરન્સમાં આવતા અધિકારીઓને અંદર જવા રોકવામાં આવ્યા હતા. 


અને ચોથા વર્ગના કર્મચારીઓ એ સાશન અધિકારીની ગાડી આગળ બેસીને ધેરાવો કર્યો અને સૂત્રોચાર કર્યા હતા. અને આજે 20 છેલ્લા મળવા કે ચર્ચા કરવા ન આવતા આજે તમામ અધિકારીઓનો ધેરાવો કર્યો હતો.

Reporter: admin

Related Post