વડોદરા : ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લે વેચાણ અને યુવાઓ વચ્ચે તેનું વ્યસન પણ વધી રહ્યું છે.

તેને ધ્યાનમાં લઇ આજરોજ વડોદરા NSUI દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નાશા બંધીના કાર્ડ્સ(Play cards)બતાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.








Reporter:







