વડોદરા : ઓડિશા ખાતે એક વિદ્યાર્થીનિનો કિસ્સો સામે આવ્યો છે કે ખાનગી કોલેજમાં ભણતી વિદ્યાર્થીની કે તેમના કોલેજના જ એચઓડીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ક્યાંક એ વિદ્યાર્થીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગઈ અને પોલીસે ફરિયામાં વિલંબ કરતા વિધાર્થીની પોતે સળગીને આત્મહત્યા કરી છે

ત્યારે સમગ્ર ગુજરાતમાં nsui દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે તેના સંદર્ભે આજે વડોદરા ખાતે nsui દ્વારા અમર વાઘેલા ની આગેવાનીમાં યુનિવર્સિટીની મેન બિલ્ડિંગની બહાર રોડ પર ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો કે ક્યાંક નીકળીને ન્યાય મળે અને આરોપી જેલના સળિયા પાછળ જાય..અંતે સયાજીગંજ પોલીસે આવીને 10 કાર્યકર્તાઓને અટકાયત કરી હતી.


Reporter: admin







