વડોદરા : ગુજસીટોકના ગુન્હામાં કુખ્યાત બુટલેગર અલ્પૂ સિંધીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ બુટલેગર સામે 55 જેટલા પ્રોહીબિશન સહીતના ગુન્હાઓ નોંધાયા હતા.

હરિયાણાથી બાતમીના આધારે PGમાં રહેતા અલ્પૂ સિંધીની ધરપકડ કરાઈ હતી.વડોદરા પોલીસને છેલ્લા ત્રણ મહિના થી અલ્પુ સિંધી હાથતાળી આપતો હતો. ટેક્નિકલ અને હુમન સોર્સીંસ થી તેને ઝડપ્યો છે.મેં મહિનામાં 8 વ્યક્તિઓ સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો.હાલ 2 ગુન્હેગારો ની ધરપકડ બાકી, કુલ 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે.મધ્ય ગુજરાત માં લીકર કિંગ તરીકે પ્રખ્યાત હોવા ની પણ ચર્ચાઓ થઈ રહી છે.
Reporter: admin







