વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ કથા નું આયોજન કરવામાં આવ્યું.

વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા આજે લહેરીપુરા આવેલ નોકર મંડળ ખાતે પાલિકાના નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર કેમ્પમાં પાલિકાના નોકર મંડળમાં ફરજ બજાવતા કર્મચારીઓ રક્તદાન કરશે જેથી રક્તદાન કરવાથી ત્રણ જિંદગી બચાવી શકાય છે

રક્તદાન એ મહાદાન સૂત્ર સાર્થક કરતા વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળના અધિકારીઓ દ્વારા સાર્થક કરાયું છે. સાથે સાંજે ચાર કલાકે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં પાલિકાના નોકર મંડળના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું




Reporter: admin







