સામગ્રીમાં 500 મિલી દૂધ, 1 ચમચી ખાટું દહીં, 3 ચમચી મલાઈ, બદામ, પિસ્તા કતરણ, 100 ગ્રામ ખાંડ, કથાય કલર, અડધી ચમચી ઈલાયચી દાણા જરૂરી છે.
દૂધના ખાટું દહીં ઉમેરી મિક્સ કરી લેવું. ખાંડ ઉમેરી ગેસ પર વાસણમાં મૂકવું. દૂધ બરોબર હલાવ્યા પછી તેમાં મલાઈ ઉમેરવી. દૂધનો કણીદાર માવો થવા આવે એટલે ચપટી કથાઈ કલર ઉમેરવો. થોડી ચાસણી રહે ત્યારે બીજા વાસણમાં કાઢી તેના પર ડ્રાયફ્રુટ કતરણ અને ઈલાયચી ભભરાવી દેવા.
Reporter: admin







