સામગ્રીમાં 100 ગ્રામ બટાકા, 1 કપ રેડ ગ્રેવી, અડધો કપ વટાણા, 50 ગ્રામ ફણસી, 100 ગ્રામ ગાજર, અડધો કપ મલાઈ, 1 ચીઝ ક્યુબ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
બટાકાના ટુકડા કરી, ગરમ તેલમાં તળવા. ફણસી અને ગાજરના ટુકડા કરી વટાણા સાથે બાફવા. રેડ ગ્રેવીમાં મિક્ષ કરી મીઠુ, મલાઈ અને ચીઝ ક્યુબ છીણી ઉમેરવા.
Reporter: admin







