વડોદરા : સ્માર્ટ સીટી કહેવાય,પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્માર્ટ સિટીમાં આધારકાર્ડ અપડેટ કરવા માટે તમારે રાત્રે 2 વાગ્યાથી જ લાઈનમાં રહેવું પડે છે?

આધાર અપડેટ કરાવવા લોકો રાત્રે 2 વાગ્યાથી પોસ્ટ ઓફિસની નંબર લગાવી લાઈન લગાવી ઉભા રહી જાય છે,જોકે પોસ્ટ ઓફિસમાંથી ખાલી 40 ટોકન આપવામાં આવે છે જેથી રાત્રીના ઉજાગરા કરી લાઈનોમાં ઉભા રહેતા લોકોમાં સિસ્ટમ સામે ભારે આક્રોશ છે,અને એટલે જ સવાલ થાય કે સ્માર્ટ સિટીનો આ કેવો વહીવટ?


Reporter: admin