વડોદરા : વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવાર ને ફોન આવ્યો હતો રણજીત ચૌહાણ નો ગૌતમ નગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસકોસ અલકાપુરી એક બતક અવસ્થામાં પડેલું છે.

ટીમના કાર્યકર હિતેશ પરમાર અને ઈશ્વર ચાવડાને તાત્કાલિક ત્યાં મોકલી આપી અને કાર્યકરોએ જોયું કે એક ગાજ હંસ દોરાથી ઘવાયો હતો બિલ્ડીંગ વધારે થતું હતું એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યો. હવે એની હાલત સારી છે.



Reporter: admin







