સવારે 7 વાગ્યાથી ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.અપેક્ષા રાખીએ કે 90 ટકા મતદાન થાય.
ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી થયા છે.2014 અને 19માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે
આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50 50 બેઠકો મળશે.આ એક અનુમાન છે, ગુજરાતમાં આ વખતે ટફ સાઈડ છે
Reporter: News Plus