લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં અનેક રંગો જોવા મળી રહ્યા છે,મતારો આ પર્વને ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે તો માંજલપુર વિસ્તારમાં ગરબાની થીમ પર અનોખું મતદાન મથક ઉભુ કરવમાં આવ્યું છે,જે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે,લોકો અહીં મતદાન કરી આંનદની અનુભૂતિ પણ કરી રહ્યા છે,અહીં સેલ્ફી ઝોન પણ બનવવામાં આવ્યો છે જ્યાં મતદારો એક દિવસના રાજા જેવી અનુભૂતિ કરી રહ્યા છે.
Reporter: News Plus