નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ એ વાઘેલા સાહેબ અને પોલીસ કર્મીઓને મળેલ બાતમી ના આધારે ફાજલપુર પાસેથી એક સફેદ કલરની છોટા હાથીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
દારૂના જથ્થા સાથે 1 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં ડિલિવરી કરવાનો હતો તેની તપાસ હાથ ધરી.
Reporter: admin







