સાંસદમાં પણ યુનિવર્સિટીના નેતાઓ જેમ ભાષણ કરે તેમ બૂમ પાડી પાડીને રજૂઆત કરી રહ્યા છે.
બે લીટીની ઇન્ટરનેશનલ એરપોર્ટના અમલીકરણ માટેની માંગણીને પણ વડોદરા સાંસદ ડૉ.હેમાંગ જોશી આઇપેડ માં જોયા વગર રજૂઆત પણ કરી શકતા નથી.આ કારણસર જ તાજેતરમાં દેશના 17 સાંસદોને સંસદ રત્નના એવોર્ડ થી નવાજવામાં આવ્યા તેમાં ગુજરાતનો એક પણ સાંસદ ન હતા.17 સાંસદમાંથી સાત સાંસદ એકલા મહારાષ્ટ્રમાંથી જ હતા. સોશિયલ મીડિયા ઉપર ફક્ત સીન-શોટ કરવાથી જ સંસદ રત્નનો એવોર્ડ ના મળે*
Reporter: admin







