News Portal...

Breaking News :

વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર વરસાદી બેટિંગ

2025-07-07 18:38:32
વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર વરસાદી બેટિંગ


સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં તેમજ સાવલી નગરમાં છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ ચાલુ વરસાદને પગલે બજારો થયા સુમસામ લોકોએ વરસાદની મોજ માણી 


હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર દિવસો માં ભારે વરસાદ પડવાની સંભાવના.સાવલી નગરના નિચાણવાળા ભાગોમાં ભરાયા વરસાદી પાણી. વરસાદી પાણીની સાથે સાવલી નગરપાલિકાની પોલ ખુલી

Reporter: admin

Related Post