વડોદરા :વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અનેક લોકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે.

ત્યારે ગુજરાત વિધાનસભાના વડગામ મત ક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાની પણ અનેક વાર હંસા મેહતા લાઇબ્રેરીમાં 2008 ની સાલમાં અભ્યાસ માટે આવતા હતા. આજે હંસા મેહતા લાઇબ્રેરીની ઓચિંતી મુલાકાત લેવામાં આવી અને યુવાનોને ઇન્સ્ટાગ્રામનું જીવન છોડી પુસ્તકો સાથે મિત્રતા કરવાની વાત કરી હતી.



Reporter: admin







