News Portal...

Breaking News :

સાવલી તાલુકાના ખાંડી જાલમપુરા ગામે પસાર મહીસાગર નદીમાં ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા

2025-01-09 14:46:03
સાવલી તાલુકાના ખાંડી જાલમપુરા ગામે પસાર મહીસાગર નદીમાં ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા

ગેર કાયદેસર રેતી ખનન ચાલતું હોવાની માહિતીના પગલે રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા. હાલ અધિકારીઓ દ્વારા દરોડા ચાલુ મોટા પ્રમાણમાં રેતી ખનન ઝડપાય તેવી આશંકા. નદીમાં ટ્રેકટર ડમ્પર જી સી બી સહિતના સાધનો મોટા પ્રમાણમાં પકડાય તેવી આશંકા

Reporter: admin

Related Post