સાવલી તાલુકાના અમરાપુરા ગામમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું.

જીલ્લા ખાન ખનિજ વિભાગ દ્વારા ૯ હાયવા ટ્રક ૪ હિટાચી મશીન સહિત ની સામગ્રી કરી જપ્ત જીલ્લા ખાણ ખનીજ વિભાગ ની રેડ થી ખનીજ માફીયાઓ માં ફફડાટ ખાન ખનીજ વિભાગ દ્વારા મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાવલીમાં ઓચિંતી જિલ્લા ખાણ ખનિજની રેડ થતાં ખનીજ માફિયામાં દોડધામ.

જીલ્લા ખાણ ખનીજ વિભાગની રેડમાં આશરે કરોડોની કિંમતની મશીનરી સ્થળ પર થી પકડવામાં આવી. સાવલી પોલીસને સાથે રાખી ખાણ ખનીજ વિભાગની રેડ. અમરાપુરામાં મોટી માત્રામાં રેતી ખનન પકડાયું
Reporter: admin







