સાંસ્કૃતિક અને કલાનગરી તરીકે ઓળખાતું વડોદરામાં ટીમ વડોદરા અને ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ દ્વારા ક્લાનુભૂતિ શીર્ષક હેઠળ કલા અને સાહિત્યના વિવિધ આયામો નગરજનનો માટે યોજવામાં આવી રહ્યા છે
તે અંતર્ગત મુશાયરો યોજવામાં આવ્યો જેમાં ગુજરાતભરમાંથી 12 જાણીતા કવિ ઉપસ્થિત રહ્યા હતા .તેમના દ્વારા કવિતા અને મુક્તકોનું પઠન કરવામાં આવ્યું."કલાનુભૂતિ" અંતર્ગત યોજવામાં આવેલ મેઘધનુષી કાવ્યાનુભુતી કરાવયુ કવિ સંમેલન મુશાયરો યોજવામાં આવ્યો.જેમાં મેયર, શહેર પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર, વિધાનસભા ના મુખ્યદંડક, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના જાણીતા કવિઓ દ્વારા પઠન કરાયેલ કાવ્યોને માણ્યા હતા.
ડામાંગર કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું. અમદાવાદના વરિષ્ઠ કવિ અને સાહિત્યકાર રાજેન્દ્ર શુક્લ, ભાવેશ પટેલ, સુરતના ગૌરાંગ ઠાકર , બીલીમોરથી હર્ષવી પટેલ વડોદરાનાવિવેક કાણે, મકરંદ મુસળે,ભરત ભટ્ટ "દિનેશ ડોંગરે અને રીનલ પટેલ અલગ અંદાજમાં તેમની વૈવિધ્યસભર રચનોનું પઠન કર્યું હતું.
Reporter: News Plus