ઇંડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા આયોજીત મેંકસીસ IMA ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન થયેલું. જેમા વિવિધ સ્પેશિયાલિટીની 10 ટીમ ઉત્સાહ સાથે ભાગ લીધેલો.

ડે નાઇટ મુકાબલામા ટીમ Physician વિજેતા બની હતી. ડો mitesh શાહ ,ડો રાહુલ પરમાર, ડો mehul દેસાઈ અને ડો પિયુષ વાઘેલાને ખૂબ ખૂબ અભિનંદન.


Reporter: admin







