વડોદરા : શહેરમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતા સ્થાનક નવા વર્ષના પ્રથમ રવિવારે માંડવી મેલડી માતાના દર્શન કરવા માઈ ભગતનો ઘોડાપૂર ઉમટ્યું હતું.

વડોદરા શહેરના માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતા ના દર્શન કરવા માટે માઈ ભક્તો નો ઘોડાપૂર ઉમટ્યું. આજે રવિવાર નિમિત્તે મેલડી માતા મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો

મેલડી માતાના દર્શન કરવા માટે માઇ ભક્તો દર મંગળવાર અને રવિવાર ભરવા આવતા હોય છે ત્યારે અહી માઈ ભક્તો ખુલ્લા પગે આવે ને મેલડી માતા ના દર્શન કરે છે અને માં મેલડી માઈ ભક્તો ની મનો કામના પૂર્ણ કરે છે વધુ માં મંદિર ના સેવક એ જણાવ્યું હતું.



Reporter: admin







