વડોદરા: શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારના EWS 2 ના ખાલી પડેલા ૧૦૩ જેટલા મકાનોના ફોર્મ નો વિતરણ તારીખ 1-1 -2025 થી તારીખ 20 -1- 2025 સુધી વિતરણ કરવાનું હતું પરંતુ ફોર્મની અછત હોવાના કારણે છેલ્લા પાંચ દિવસથી ફોર્મનું વિતરણ થયેલ નહીં આજરોજ ફોર્મનું વિતરણ શરૂ થતા લાંબી કતાર જોવા મળી હતી.


Reporter: admin