News Portal...

Breaking News :

વડોદરા શહેર માં ગોત્રી સેવાસી રોડ પર આવેલુ ટેસ્ટ ઓફ વડોદરા સાઉન્ડ સિસ્ટમ લઈને સ્થાનિક દ્રારા લક

2024-05-10 18:43:21
વડોદરા શહેર માં ગોત્રી સેવાસી રોડ પર આવેલુ ટેસ્ટ ઓફ વડોદરા સાઉન્ડ સિસ્ટમ લઈને સ્થાનિક  દ્રારા લક


વડોદરા શહેર માં ગોત્રી સેવાસી વિસ્તારમાં ટેસ્ટ ઓફ વડોદરા સાઉન્ડ સિસ્ટમ લઈને સ્થાનિક દ્રારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા અને ત્યાં તેમને દસ દિવસ પહેલા આ સાઉન્ડ સિસ્ટમ લઈને અરજી આપી હતી પરંતુ આ અરજી ના આઘારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કોઈપણ જાતની કાર્યવાહી નથી કરી જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો 



સાથે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ટેસ્ટ ઓફ વડોદરા કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે બઘા ભેગા મળીને પોલીસ કમિશનર રજૂઆત કરીશું સાથે વોર્ડ નં 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે સાથે બીજા કાઉન્સિલર નરસિંહ ભાઇ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા હતા અને ત્યાં સ્થાનિકોની રજૂઆત સાંભળી તેમને પણ આગળ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post