ભરૂચ - વડોદરા હાઇવે પરથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ 161 પેટી અને કન્ટેનર સહિત કુલ, 16,86,076 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
રાજસ્થાનના ભરતપુરના કન્ટેનર ચાલક એક આરોપીની અટકાયત કરવામાં આવી.કરજણ પોલીસે કુલ 3 વિરૂદ્ધ પ્રો, એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
Reporter: admin